← Back to Home

RTO Exam Gujarat

RTO Exam Questions for Gujarat

Practice important RTO exam questions for learner licence and driving licence test preparation in Gujarat. This page includes sample questions, traffic signs, road rules and answer practice.

Practice for Gujarat RTO Exam in Multiple Languages

Choose a language and practice RTO exam questions with answers. The app supports mock exams, traffic signs, answer review and full driving licence test preparation.

Sample Gujarat RTO Exam Questions

These sample questions help you revise common RTO exam topics such as traffic signs, road safety rules, learner licence questions and driving licence test preparation.

Question 1

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ હાંકો.
B.ડાબી બાજુ રસ્તો નથી.
C.ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.

Correct Answer: ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.

RTO traffic sign for Gujarat question 1

Question 2

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.વાહન થોભો.
B.નો પાર્કિંગ.
C.આગળ હોસ્પિટલ છે.

Correct Answer: વાહન થોભો.

RTO traffic sign for Gujarat question 2

Question 3

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ પુલ છે.
B.નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.
C.આગળ હોડી સેવા છે.

Correct Answer: નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.

RTO traffic sign for Gujarat question 3

Question 4

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.છુટા પથ્થર વાળો રસ્તો.
B.લપસી જવાય એવો ચીકણો રસ્તો.
C.મોટર કાર માટે પ્રવેશ મનાઈ.

Correct Answer: છુટા પથ્થર વાળો રસ્તો.

RTO traffic sign for Gujarat question 4

Question 5

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.સાઇકલ માટે નું ક્રોસિંગ.
B.સાઇકલ ક્રોસ કરવાની મનાઈ છે.
C.સાઇકલ માટે પ્રવેશ બંધ.

Correct Answer: સાઇકલ માટે નું ક્રોસિંગ.

RTO traffic sign for Gujarat question 5

Question 6

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ વાળો.
B.જમણી બાજુ વાળો.
C.વાય ક્રોસિંગ ડાબી બાજુ.

Correct Answer: વાય ક્રોસિંગ ડાબી બાજુ.

RTO traffic sign for Gujarat question 6

Question 7

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ વાય ક્રોસિંગ.
B.જમણી બાજુ વાય ક્રોસિંગ.
C.ડાબી બાજુ સાઈડ રોડ છે.

Correct Answer: જમણી બાજુ વાય ક્રોસિંગ.

RTO traffic sign for Gujarat question 7

Question 8

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.સામે બંને તરફ રોડ છે.
B.આગળ સાંકડો બ્રીજ છે.
C.આગળ સાંકડો રોડ છે.

Correct Answer: આગળ સાંકડો બ્રીજ છે.

RTO traffic sign for Gujarat question 8

Question 9

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ સાંકડો રસ્તો છે.
B.ભયજનક સુપડી છે.
C.હોડી સેવા છે.

Correct Answer: ભયજનક સુપડી છે.

RTO traffic sign for Gujarat question 9

Question 10

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ સાંકડો રસ્તો છે.
B.આગળ સાંકડું નાળું છે.
C.આગળ બંને બાજુ રસ્તા છે.

Correct Answer: આગળ સાંકડો રસ્તો છે.

RTO traffic sign for Gujarat question 10

Prepare for your Gujarat RTO exam with the app

Download the RTO Exam app for 400+ questions, mock exams, traffic signs, answer review and complete driving licence test practice.

Disclaimer: This page is for educational RTO exam practice only. It is not an official state transport department website and is not affiliated with, endorsed by, authorized by, or representing any government entity. Please refer to official government sources for latest rules, forms and procedures.