Download App

ગુજરાતીમાં RTO Exam Practice કરો

Practice Gujarati RTO Exam on the App

Gujarati questions, mock tests, traffic signs and answer review on mobile.

Gujarati app trusted by 2L+ learners

← Back to Home

Gujarati RTO Exam Practice

ગુજરાતીમાં આરટીઓ પરીક્ષા પ્રશ્નો અને જવાબો

Gujarati RTO Exam Questions

લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટની તૈયારી માટે ગુજરાતીમાં આરટીઓ પરીક્ષાના પ્રશ્નોનો અભ્યાસ કરો. અહીં તમે RTO mock test Gujarati, RTO test online in Gujarati, ટ્રાફિક નિયમો, રોડ સાઇન અને સુરક્ષિત ડ્રાઇવિંગ માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો શીખી શકો છો.

Practice important RTO exam questions in Gujarati for learning licence and driving licence test preparation. Revise RTO mock test Gujarati topics, RTO test online in Gujarati questions, traffic signs, road safety rules, road signs and common questions asked in the RTO test.

RTO Exam Questions in Gujarati with Answers

નીચે આપેલા ગુજરાતી આરટીઓ પ્રશ્નોનો અભ્યાસ કરો. સંપૂર્ણ question bank, RTO mock test Gujarati, RTO online test Gujarati, traffic signs અને answer review માટે RTO Exam app ડાઉનલોડ કરો.

Question 1

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ હાંકો.
B.ડાબી બાજુ રસ્તો નથી.
C.ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.

Correct Answer: ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.

RTO traffic sign for question 1

Question 2

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.વાહન થોભો.
B.નો પાર્કિંગ.
C.આગળ હોસ્પિટલ છે.

Correct Answer: વાહન થોભો.

RTO traffic sign for question 2

Question 3

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ પુલ છે.
B.નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.
C.આગળ હોડી સેવા છે.

Correct Answer: નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.

RTO traffic sign for question 3

Question 4

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.છુટા પથ્થર વાળો રસ્તો.
B.લપસી જવાય એવો ચીકણો રસ્તો.
C.મોટર કાર માટે પ્રવેશ મનાઈ.

Correct Answer: છુટા પથ્થર વાળો રસ્તો.

RTO traffic sign for question 4

Question 5

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.સાઇકલ માટે નું ક્રોસિંગ.
B.સાઇકલ ક્રોસ કરવાની મનાઈ છે.
C.સાઇકલ માટે પ્રવેશ બંધ.

Correct Answer: સાઇકલ માટે નું ક્રોસિંગ.

RTO traffic sign for question 5

Question 6

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ વાળો.
B.જમણી બાજુ વાળો.
C.વાય ક્રોસિંગ ડાબી બાજુ.

Correct Answer: વાય ક્રોસિંગ ડાબી બાજુ.

RTO traffic sign for question 6

Question 7

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ વાય ક્રોસિંગ.
B.જમણી બાજુ વાય ક્રોસિંગ.
C.ડાબી બાજુ સાઈડ રોડ છે.

Correct Answer: જમણી બાજુ વાય ક્રોસિંગ.

RTO traffic sign for question 7

Question 8

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.સામે બંને તરફ રોડ છે.
B.આગળ સાંકડો બ્રીજ છે.
C.આગળ સાંકડો રોડ છે.

Correct Answer: આગળ સાંકડો બ્રીજ છે.

RTO traffic sign for question 8

Question 9

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ સાંકડો રસ્તો છે.
B.ભયજનક સુપડી છે.
C.હોડી સેવા છે.

Correct Answer: ભયજનક સુપડી છે.

RTO traffic sign for question 9

Question 10

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ સાંકડો રસ્તો છે.
B.આગળ સાંકડું નાળું છે.
C.આગળ બંને બાજુ રસ્તા છે.

Correct Answer: આગળ સાંકડો રસ્તો છે.

RTO traffic sign for question 10

Question 11

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.રસ્તો બંધ છે.
B.પાર્કિંગ ની મનાઈ છે.
C.ગતિ મર્યાદા નો અંત.

Correct Answer: ગતિ મર્યાદા નો અંત.

RTO traffic sign for question 11

Question 12

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.નજીક માં રેલ્વે સ્ટેશન છે.
B.ફાટક વગરનું રેલ્વે ક્રોસિંગ.
C.ફાટક વાળું રેલ્વે ક્રોસિંગ છે.

Correct Answer: ફાટક વાળું રેલ્વે ક્રોસિંગ છે.

RTO traffic sign for question 12

Question 13

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ જમણી બાજુ રસ્તો છે.
B.ફરજીયાત જમણી બાજુ.
C.જમણી બાજુ વળવાની મનાઈ છે.

Correct Answer: આગળ જમણી બાજુ રસ્તો છે.

RTO traffic sign for question 13

Question 14

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ ચાર રસ્તા છે.
B.આગળ મુખ્ય રસ્તો છે.
C.ફસ્ટ એઇડ

Correct Answer: આગળ મુખ્ય રસ્તો છે.

RTO traffic sign for question 14

Question 15

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ.
B.વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ.
C.જમણી બાજુ વળાંક લઈને આગળ વધો.

Correct Answer: વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ.

RTO traffic sign for question 15

Question 16

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ.
B.વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ.
C.ડાબી બાજુ વળાંક લઈને આગળ વધો.

Correct Answer: વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ.

RTO traffic sign for question 16

Question 17

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ ઢાળ.
B.ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક.
C.વાહન રસ્તા ની ડાબી બાજુ રાખો.

Correct Answer: ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક.

RTO traffic sign for question 17

Question 18

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.જમણી બાજુ ચીપિયા જેવો વળાંક.
B.જમણી બાજુ ચઢાણ અને ઢાળ.
C.જમણી બાજુ ઢાળ.

Correct Answer: જમણી બાજુ ચીપિયા જેવો વળાંક.

RTO traffic sign for question 18

Question 19

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.U-Turn મનાઈ છે.
B.જમણી બાજુ વળવાની મનાઈ છે.
C.ડાબી બાજુથી ઓવેર ટેકિંગ મનાઈ.

Correct Answer: જમણી બાજુ વળવાની મનાઈ છે.

RTO traffic sign for question 19

Question 20

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.U-Turn મનાઈ છે.
B.જમણી બાજુ વળવાની મનાઈ છે.
C.ડાબી બાજુથી ઓવેર ટેકિંગ મનાઈ.

Correct Answer: U-Turn મનાઈ છે.

RTO traffic sign for question 20

Gujarati RTO Exam FAQs

Can I practice RTO exam questions in Gujarati?

Yes, you can practice RTO exam questions in Gujarati for learning licence and driving licence test preparation. This page includes sample Gujarati RTO questions with answers.

શું હું ગુજરાતીમાં લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ પ્રશ્નોનો અભ્યાસ કરી શકું?

હા, તમે ગુજરાતીમાં learning licence test questions, RTO learning licence test questions in Gujarati, traffic signs, road signs અને driving licence test questions નો અભ્યાસ કરી શકો છો.

Are these questions useful for learning licence test in Gujarati?

Yes, these questions are useful for learning licence test preparation in Gujarati. They help you revise traffic rules, road signs and common RTO exam questions in Gujarati.

Is Gujarati useful for Gujarat RTO exam preparation?

Yes, Gujarati is useful for Gujarat RTO exam preparation. Many learners prefer Gujarati for understanding traffic rules, road signs and learner licence test questions.

Does the app include Gujarati RTO mock tests?

Yes, the RTO Exam app includes RTO mock test Gujarati practice, RTO online test Gujarati questions, answer review, traffic signs and a larger question bank for Gujarati RTO exam preparation.

Can I practice RTO test online in Gujarati?

Yes, this page helps with RTO test online in Gujarati preparation by covering sample RTO exam questions, learning licence questions, traffic signs, road signs and road safety rules.

Is this useful for driving licence test in Gujarati?

Yes, this page is useful for driving licence test in Gujarati preparation. It includes sample Gujarati RTO questions, traffic rules, road signs and learner licence test concepts.

શું આ સરકારી વેબસાઇટ છે?

ના, આ એક unofficial educational practice website છે. Latest rules અને official procedure માટે government/parivahan sources તપાસો.

Practice in Other Languages

Disclaimer: This website is an unofficial educational practice resource. It is not affiliated with, endorsed by, authorized by, or representing any government entity.