← Back to Home

Gujarati RTO Exam Practice

RTO Exam Questions in Gujarati

Practice important RTO exam questions in Gujarati for learner licence and driving licence preparation. These sample questions help you revise traffic signs and important road safety concepts.

Gujarati RTO Exam Questions with Answers

Practice these sample RTO questions and answers. For full question bank, mock exams, traffic signs and answer review, download the RTO Exam app.

Question 1

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ હાંકો.
B.ડાબી બાજુ રસ્તો નથી.
C.ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.

Correct Answer: ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.

RTO traffic sign for question 1

Question 2

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.વાહન થોભો.
B.નો પાર્કિંગ.
C.આગળ હોસ્પિટલ છે.

Correct Answer: વાહન થોભો.

RTO traffic sign for question 2

Question 3

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ પુલ છે.
B.નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.
C.આગળ હોડી સેવા છે.

Correct Answer: નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.

RTO traffic sign for question 3

Question 4

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.છુટા પથ્થર વાળો રસ્તો.
B.લપસી જવાય એવો ચીકણો રસ્તો.
C.મોટર કાર માટે પ્રવેશ મનાઈ.

Correct Answer: છુટા પથ્થર વાળો રસ્તો.

RTO traffic sign for question 4

Question 5

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.સાઇકલ માટે નું ક્રોસિંગ.
B.સાઇકલ ક્રોસ કરવાની મનાઈ છે.
C.સાઇકલ માટે પ્રવેશ બંધ.

Correct Answer: સાઇકલ માટે નું ક્રોસિંગ.

RTO traffic sign for question 5

Question 6

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ વાળો.
B.જમણી બાજુ વાળો.
C.વાય ક્રોસિંગ ડાબી બાજુ.

Correct Answer: વાય ક્રોસિંગ ડાબી બાજુ.

RTO traffic sign for question 6

Question 7

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ વાય ક્રોસિંગ.
B.જમણી બાજુ વાય ક્રોસિંગ.
C.ડાબી બાજુ સાઈડ રોડ છે.

Correct Answer: જમણી બાજુ વાય ક્રોસિંગ.

RTO traffic sign for question 7

Question 8

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.સામે બંને તરફ રોડ છે.
B.આગળ સાંકડો બ્રીજ છે.
C.આગળ સાંકડો રોડ છે.

Correct Answer: આગળ સાંકડો બ્રીજ છે.

RTO traffic sign for question 8

Question 9

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ સાંકડો રસ્તો છે.
B.ભયજનક સુપડી છે.
C.હોડી સેવા છે.

Correct Answer: ભયજનક સુપડી છે.

RTO traffic sign for question 9

Question 10

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ સાંકડો રસ્તો છે.
B.આગળ સાંકડું નાળું છે.
C.આગળ બંને બાજુ રસ્તા છે.

Correct Answer: આગળ સાંકડો રસ્તો છે.

RTO traffic sign for question 10

Question 11

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.રસ્તો બંધ છે.
B.પાર્કિંગ ની મનાઈ છે.
C.ગતિ મર્યાદા નો અંત.

Correct Answer: ગતિ મર્યાદા નો અંત.

RTO traffic sign for question 11

Question 12

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.નજીક માં રેલ્વે સ્ટેશન છે.
B.ફાટક વગરનું રેલ્વે ક્રોસિંગ.
C.ફાટક વાળું રેલ્વે ક્રોસિંગ છે.

Correct Answer: ફાટક વાળું રેલ્વે ક્રોસિંગ છે.

RTO traffic sign for question 12

Question 13

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ જમણી બાજુ રસ્તો છે.
B.ફરજીયાત જમણી બાજુ.
C.જમણી બાજુ વળવાની મનાઈ છે.

Correct Answer: આગળ જમણી બાજુ રસ્તો છે.

RTO traffic sign for question 13

Question 14

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.આગળ ચાર રસ્તા છે.
B.આગળ મુખ્ય રસ્તો છે.
C.ફસ્ટ એઇડ

Correct Answer: આગળ મુખ્ય રસ્તો છે.

RTO traffic sign for question 14

Question 15

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ.
B.વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ.
C.જમણી બાજુ વળાંક લઈને આગળ વધો.

Correct Answer: વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ.

RTO traffic sign for question 15

Question 16

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ.
B.વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ.
C.ડાબી બાજુ વળાંક લઈને આગળ વધો.

Correct Answer: વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ.

RTO traffic sign for question 16

Question 17

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.ડાબી બાજુ ઢાળ.
B.ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક.
C.વાહન રસ્તા ની ડાબી બાજુ રાખો.

Correct Answer: ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક.

RTO traffic sign for question 17

Question 18

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.જમણી બાજુ ચીપિયા જેવો વળાંક.
B.જમણી બાજુ ચઢાણ અને ઢાળ.
C.જમણી બાજુ ઢાળ.

Correct Answer: જમણી બાજુ ચીપિયા જેવો વળાંક.

RTO traffic sign for question 18

Question 19

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.U-Turn મનાઈ છે.
B.જમણી બાજુ વળવાની મનાઈ છે.
C.ડાબી બાજુથી ઓવેર ટેકિંગ મનાઈ.

Correct Answer: જમણી બાજુ વળવાની મનાઈ છે.

RTO traffic sign for question 19

Question 20

નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

A.U-Turn મનાઈ છે.
B.જમણી બાજુ વળવાની મનાઈ છે.
C.ડાબી બાજુથી ઓવેર ટેકિંગ મનાઈ.

Correct Answer: U-Turn મનાઈ છે.

RTO traffic sign for question 20

Practice in Other Languages

Disclaimer: This website is an unofficial educational practice resource. It is not affiliated with, endorsed by, authorized by, or representing any government entity.